Monday 4 July 2011

અનહદ

મિત્રો,
 
આમ જોવા જઈએ તો... દુનિયામાં કેટલી વસ્તુઓ, ચીજો, અનહદ હોઈ શકે?
 
વિચાર્યું છે ક્યારેય મિત્રો....
 
વિચારજો !
 
બ્લોગ જગતમાં મારો આ પહેલો પ્રયત્ન છે...
આ બ્લોગ પર કંઈક નવું જાણવા, વિચારવા અને વાંચવા મળે એવો મારો નમ્ર પ્રયાસ રહેશે..
 
અનહદ